Close
Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ મા-બાપ છોકરાનો વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ મા-બાપ છોકરાનો વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

મા-બાપ છોકરાના રોજિંદા વ્યવહારમા કલેશ, અથડામણો, મતભેદો અને દુઃખ ઘટાડવાની અત્યંત પ્રેક્ટીકલ અને વ્યવહારિક ચાવીઓ મેળવો પૂજ્ય દીપકભાઈ સાથે સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા, પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે!
Availability: In stock
Old price: Rs 50
Price: Rs 25
Description
પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે પૂજ્ય દીપકભાઈ વ્યવહારના સૌથી વધુ મુંઝવનાર "મા-બાપ અને છોકરાઓના વ્યવહાર" પર સત્સંગ પ્રશ્નોત્તરી કરે છે. મા-બાપ છોકરાના રોજિંદા વ્યવહારમા એકબીજાના વ્યુ પોઈન્ટ નહિ સમજી શકવાના કારણે ઉભા થતા મતભેદો, કલેશ, અથડામણો અને એને કારણે ઉભા થતા દુઃખોમાંથી બહાર નીકળવાની વ્યવહારિક ચાવીઓ પૂજ્ય દીપકભાઈ આ વિડીઓ સત્સંગમાં પૂરી પાડે છે.