Close
Picture of વાણી વ્યવહારમાં ભાગ - ૧ - પૂજ્ય નીરુમાં

વાણી વ્યવહારમાં ભાગ - ૧ - પૂજ્ય નીરુમાં

મેળવો, વ્યવહારના અતિ આવશ્યક માધ્યમ એવી વાણીના ઉપયોગમાં જાગૃતિ વધારનારી ચાવીઓ પ્રેક્ટીકલ દ્રષ્ટાંતો દ્વારા!
Availability: In stock
Old price: €0.65
Price: 0.13
:
Description

આ વિડીયો સત્સંગ દ્વારા નીરુમા વ્યવહારમાં વપરાતી વાણી વિષે અક્રમ વિજ્ઞાન ના આધારે સમજણ આપે છે. રોજબરોજના વ્યવહારમાં વાણી અગત્યનું માધ્યમ છે. એના અવિરત ઉપયોગ વખતે કેવી જાગૃતિ રાખવી એના સ્થૂળ વ્યવહારથી લઈને સૂક્ષ્મતમ ખુલાસા પ્રેક્ટીકલ દ્રષ્ટાંતો દ્વારા કરાવે છે.