• INR
Close

Kids

  • Picture of ટેલ્સ ઓફ ઓરીગ્સ - ૩

ટેલ્સ ઓફ ઓરીગ્સ - ૩

ટેલ્સ ઓફ ઓરીગ્સ - ૩ના અંક દ્વારા બાળકોને ઉપયોગી એવા જીવનના નૈતિક મુલ્યોની સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે. જીવનમાં જો એક વખત જુઠું બોલીએ તો પછી એના શું પરિણામો આવે છે તે પ્રસ્તુત અંકમાં દર્શાવવામાં આવ્યા છે.

Rs 120

Description

જીવનમાં સુખ અને શાંતિ ભૌતિક સાધનો નથી આપી શકતા, તે પ્રાપ્ત થાય છે તો માત્ર સાચી સમજણ અને સાચા જ્ઞાનથી. કુસંગથી મનુષ્યનું જીવન દુઃખમય બને છે પરતું સત્સંગ મનુષ્યના જીવનમાં સાચું અને સનાતન સુખ લાવે છે.

ટેલ્સ ઓફ ઓરીગ્સ - ૩ના અંક દ્વારા જો એક વખત જુઠું બોલીએ તો પછી એના શું પરિણામો આવે છે અને જેમ જુઠું બોલવું જેટલું સેહલું છે તેમ સાચું બોલવું ત્યારે એટલુજ અઘરું બની જાય છે એવી સચોટ સમજણ વાચકોને જીવનમાં ઉપયોગી નીવડશે.

Read More