Description
સંકટ સમયની પરિસ્થિતિમાં પ્રાર્થના એ મુખ્ય ભાગ ભજવે છે. પ્રાર્થના એ મનને સ્થિર અને શાંત કરવાનો સરળ અને સચોટ ઉપાય છે. વાંચકોને આ અંક દ્વારા જીવનમાં પ્રાર્થનાનું શું મહત્વ હોય છે અને સાચી પ્રાર્થના કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરવાની સોનેરી તક મળશે.