• INR
Close

Kids

  • Picture of ભગવાન ક્યાં રહે છે?

ભગવાન ક્યાં રહે છે?

‘ભગવાન કયાં રહે છે?’ નાનકડી રીંકીના મનમાં અચાનક આ પ્રશ્ન ઉદભવ્યો અને એણે એની શોધ આરંભ કરી. આખરે એને ભગવાનનું એડ્રેસ મળી જ ગયું.

Rs 60.00

Description

‘ભગવાન કયાં રહે છે?’ નાનકડી રીંકીના મનમાં અચાનક આ પ્રશ્ન ઉદભવ્યો અને એણે એની શોધ આરંભ કરી. જુદા જુદા વ્યક્તિઓ પાસે જઈને એણે આનો જવાબ મેળવવાની કોશિશ કરી. પણ દરેક પાસેથી મળતા જવાબ સાથે એને બીજા અનેક પ્રશ્નો ઉભા થતા, જેનાથી એ વધુ મૂંઝાઈ ગઈ. સાથે સાથે એની ઉત્સુકતા પણ વધી ગઈ. જ્યાં સુધી એને એનો સંતોષકારક જવાબ ન મળ્યો ત્યાં સુધી એ જંપી નહીં. આખરે એને ભગવાનનું એડ્રેસ મળી જ ગયું.

કેવી રીતે? કોની પાસેથી? એના દરેક પ્રશ્નોના એણે શું સમાધાન મળ્યા?

સુંદર ચિત્રો દ્વારા પ્રદર્શિત રીંકીની આ ઉત્સુકતાભરી યાત્રા માણવા આ પુસ્તક અચૂક વાંચો અને શોધી કાઢો કે ‘ભગવાન ક્યાં રહે છે?’

Read More
success