ટેલ્સ ઓફ ઓરીગ્સ - ૨ માં એક વિશાળ હૃદયની પાછળ કઈ સમજણ કામ કરે છે, તે જાણવા વાંચકોને પ્રસ્તુત અંક વાંચવા વિંનતી છે.
આજનું બાળમાનસ એટલું સમજણવાળું અને નિખાલસ હૃદયવાળું છે કે જો તેઓને એક સાચી દિશા અને માર્ગદર્શન મળે તો જીવનના પાયામાં વિકાસ સાધી શકે. ટેલ્સ ઓફ ઓરીગ્સ - ૨ માં નોબિલીટીના ગુણની સુંદર સમજણ આપવામાં આવી છે.
Out Of Stock