• INR
Close
  • Picture of પર્યુષણ - ૧૯૯૯ સંસાર જાગૃતિ,આત્મ જાગૃતિ,લોભ - લાલચ ભાગ ૧-૨

પર્યુષણ - ૧૯૯૯ સંસાર જાગૃતિ,આત્મ જાગૃતિ,લોભ - લાલચ ભાગ ૧-૨

મેળવો વિશેષ સમજણ સંસાર જાગૃતિ અને આત્મ જાગૃતિ વચ્ચે, તેમજ લોભ અને લાલચ વચ્ચેની ભેદરેખા સાથે પૂજ્ય નીરુમા પાસેથી.

Rs 20.00
Old Price: Rs 100.00

Description

પર્યુષણ ૧૯૯૯ ના આ વિડીઓ સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા સંસાર જાગૃતિ અને આત્મ જાગૃતિ વચ્ચેનો તફાવત સમજાવીને આત્મજાગૃતિના પુરુષાર્થનો માર્ગ મોકળો કરી આપે છે. એ સાથે તેઓ લોભ કષાય અને લાલચની વિશેષ સમજણ આપી એમાંથી કેવી રીતે છૂટવું એ સમજણ પણ આપે છે. 

Read More
success