Due to Covid19, couriers are not delivering to Delhi and Chennai. If you live in these locations, please DO NOT place any orders. Only after courier services resume will we be able to ship to these locations.
X

Audio Books

  • Picture of ઓડીઓ બુક - ૩ [ગુરુ-શિષ્ય, દાદા ભગવાન?, ત્રીમંત્ર]

ઓડીઓ બુક - ૩ [ગુરુ-શિષ્ય, દાદા ભગવાન?, ત્રીમંત્ર]

ગુરુ અને શિષ્ય બંને કલ્યાણનામાર્ગેપ્રયાણકરી શકે, તે અર્થે તમામ દ્રષ્ટિકોણથી ગુરુ-શિષ્યનાઅન્યોન્યસંબંધની સમજણ દાદાશ્રીની જ્ઞાનવાણીમાં, આઓડીઓ બુક દ્વારા પ્રાપ્ત થાય છે.

€0.24

Description

જગતમાં ગુરુ માટે વિવિધમાન્યતાઓ પ્રવર્તે છે. આવા કાળમાં યથાર્થ ગુરુ કરવા માટે લોક મુંઝાઈ જાય છે. આ ઓડીઓ બુકમાં, દાદાશ્રીએવી સર્વ મુંઝવણોના સમાધાની ફોડ આપે છે.ગુરુ પદ એટલે શું ? ગુરુની અધ્યાત્મમાં જરૂર ખરી ? જરૂર હોય તો કેટલી ? ગુરુનાં લક્ષણો શાં શાં હોવાં જોઈએ ? ગુરુની પસંદગી કઈ રીતે થાય ? ગુરુ કોને કરવા ? કેટલા કરવા ? એક કર્યા પછી બીજા કરાય ? શિષ્ય કેવા હોવા જોઈએ ? શિષ્યે પોતાના હિત માટે કઈ દ્રષ્ટિપૂર્વક ગુરુ પાસે રહેવું જોઈએ? વિ. વિ. તમામ પ્રશ્નોના સંપૂર્ણ સમાધાની પ્રત્યુત્તરો દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી વાણી દ્વારા, આ ઓડીઓ બુકમાં મળે છે !

Read More