Description
કળિકાળે ૧૧મું આશ્ચર્ય સર્જાયું અને જગતને મળ્યા અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે ગજબની જ્ઞાનકળા સાથે બોધકળા પણ હતી. એમની પાસે જીવમાત્રના અનુભવમાંથી તારણ કાઢી લે એવી દિવ્ય દ્રષ્ટિ હતી.
જીવનમાં બનતા પ્રસંગોનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી, તેમાંથી તારણ કાઢી જીવનને સરળ અને શાંતિપૂર્ણ બનાવવા માટેના સચોટ માર્ગદર્શન પ્રસ્તુત અંકમાં આપ નિહાળી શકશો.