• INR
Close

Kids

  • Picture of દાદા ભગવાન ભાગ - ૧

    Out Of Stock

દાદા ભગવાન ભાગ - ૧

આ પુસ્તકમાં તેમના અજોડ અને પ્રેરણાદાયી બાળપણ કે જેના મજબૂત પાયા પર તેમનું ઘડતર થયું અને તેઓ પૂર્ણ આત્મજ્ઞાની બન્યા, તેને સુંદર રીતે સચિત્ર કરેલ છે. આ પુસ્તક તેમનાં રોજિંદા જીવનનાં સામાન્ય પ્રસંગોનું અસામાન્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પૃથ્થકરણ કરવાની તેમની અદભૂત ક્ષમતાને પ્રદર્શિત કરે છે.

Rs 35.00

Description

પુસ્તકોની આ શ્રેણીમાં પ્રભાવશાળી પ્રેરણાદાયી પુરુષ શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલના જીવન પ્રસંગોને સચિત્ર દર્શાવવામાં આવ્યા છે. ઉચ્ચ સમજણ શકિત અને નૈતિક મૂલ્યોથી પ્રેરાઈને આખરે તેઓ અજોડ ‘આત્મજ્ઞાની’ પરમ પૂજ્ય દાદાભગવાન બન્યા, કે જેમણે આધ્યાત્મિક જગતનો ક્રમ જ બદલાવી નાખ્યો.

આ પુસ્તકમાં તેમના અજોડ અને પ્રેરણાદાયી બાળપણ કે જેના મજબૂત પાયા પર તેમનું ઘડતર થયું અને તેઓ પૂર્ણ આત્મજ્ઞાની બન્યા, તેને સુંદર રીતે સચિત્ર કરેલ છે. આ પુસ્તક તેમનાં રોજિંદા જીવનનાં સામાન્ય પ્રસંગોનું અસામાન્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પૃથ્થકરણ કરવાની તેમની અદભૂત ક્ષમતાને પ્રદર્શિત કરે છે.

Read More
success