મેળવો આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "અથડામણ ટાળો" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ!
આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "અથડામણ ટાળો" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ આપતા સંક્ષિપ્ત પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ, જીવનમાં સ્થૂળથી લઈને સૂક્ષ્મ અથડામણ ટાળવાના અસંખ્ય ઉપાયો બતાવે છે, જે પ્રત્યેક કક્ષાના મહાત્માને આગળની શ્રેણીઓ ચડવામાં ઉપયોગી બની રહે છે.