મેળવો આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "એડજસ્ટ એવરીવ્હેર" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ!
આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "એડજસ્ટ એવરીવ્હેર" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ આપતા સંક્ષિપ્ત પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ, નાના-મોટા અનેક પ્રકારના એડજસ્ટમેન્ટ લઈને દરેક પરિસ્થિતિમાં આગળ વધવા માટેની ચાવીઓ આપે છે. પ્રત્યેક કક્ષાના મહાત્માને જ્ઞાનની શ્રેણીઓ ચડવામાં આ સત્સંગ ખુબ ઉપયોગી બને છે.