Due to Covid19, couriers are not delivering to Delhi and Chennai. If you live in these locations, please DO NOT place any orders. Only after courier services resume will we be able to ship to these locations.
X

Kids

  • Picture of કોણ મારો ફ્રેન્ડ બનશે ?

કોણ મારો ફ્રેન્ડ બનશે ?

બાળપણ એટલે ફ્રેન્ડ્સ સાથેની દુનિયા. એમજ કહોને કે ફ્રેન્ડ્સ જ દુનિયા ! જેટલું સુંદર અને ભોળું બાળપણ છે એટલા જ સુંદર અને ભોળા ફ્રેન્ડ્સ હોય છે. પણ આપણો ફ્રેન્ડ કોણ બને ? શું ફ્રેન્ડશીપમાં શરતો હોય છે ? પણ નાનકડો રાહુલ શરતો સાથે ફ્રેન્ડ શોધવા નીકળ્યો. એય એક નહી, ઓહોહો ! કેટલી બધી શરતો ! શું એને એની બધી શરતો પૂરી કરે એવો ફ્રેન્ડ મળે છે? હા, મળે છે. ક્યારે, કેટલા અને કેવી રીતે ? એ માટે જરૂરથી વાંચો અને માણો રાહુલની સફર ‘કોણ મારો ફ્રેન્ડ બનશે ?’

£0.37

Description

ફ્રેન્ડ્સ બનાવવા કોને ન ગમે ? જો તમારે ફ્રેન્ડશીપ ટકાવી રાખવી હોય તો ‘લેટ ગો’ કરવું જ પડે, સામસામે એડજસ્ટમેન્ટ લેવા જ પડે. આપણને ન ગમતું હોય એવું એનું થોડું આપણે ચલાવી લઈએ, આપણ એ ચલાવે, આવું સામસામે હોય તો જ ફ્રેન્ડશીપ ટકે. આપણને જે નથી ગમતું એવું આપણે કોઈ સાથે ન કરવું. તો જ આપણે એક સારા ફ્રેન્ડ બની શકશું. શું ? ફ્રેન્ડશીપમાં શરતો હોય છે ? પણ નાનકડો રાહુલ શરતો સાથે ફ્રેન્ડ શોધવા નીકળ્યો. એય એક નહિ, ઓહોહો  ! કેટલી બધી શરતો  શું એને એની બધી શરતો પૂરી કરે એવો ફ્રેન્ડ મળે છે ? હા, મળે છે. ક્યારે, કેટલા અને કેવી રીતે ? એ માટે જરૂરથી વાંચો અને માણો રાહુલની સફર ‘કોણ મારો ફ્રેન્ડ બનશે ?’ જેમ જેમ તમે પુસ્તક વાંચતા જશો તેમ તેમ તમને સારા ફ્રેન્ડ કેવી રીતે બનાય એ રહસ્ય સમજાતું જશે. સાથે સાથે ‘ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ’ એ બાબતે પરમ પૂજ્ય દાદાશ્રીની સમજણ પણ મળશે. માટે નાના બાળકો માટે ની આ બુક વાંચવાની ચૂકશો નહી.

Product Tags : kids books
Read More