સીમંધર સ્વામી કોણ છે? તેઓ હાલમાં ક્યાં છે? તેઓ મને કઈ રીતે કઈ રીતે મદદરૂપ થશે. તો ચાલો જાણીએ શ્રી સીમંધર સ્વામી વિષે, એક ઉત્કૃષ્ટ પઝલના માધ્યમ દ્વારા.
એક મનોરંજક પઝલ દ્વારા વર્તમાન અરીહંત શ્રી સીમંધર સ્વામીનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે અને નાના ભૂલકાઓને પણ તેમની સાદી અને સરળ ભાષામાં સમજાય એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે.