• INR
Close
  • Picture of પર્યુષણ - ૧૯૯૮ - ભાગ ૧-૭ - પૂજ્ય નીરુમાં

પર્યુષણ - ૧૯૯૮ - ભાગ ૧-૭ - પૂજ્ય નીરુમાં

મેળવો, પૂજ્ય નીરુમા દ્વારા જગતકલ્યાણની ભાવના સેવતા તેમજ છૂટવાના કામી એવા મહાત્માઓને પ્રગતિના પંથે આગળ વધારતા પર્યુષણ ૧૯૯૮ ના સત્સંગ!

Rs 35.00
Old Price: Rs 70.00

Description

આ વિડીયો સત્સંગ માં પર્યુષણ ૧૯૯૮ના સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં વિવિધ વિષયો પર પૂજ્ય નીરુમાએ સુંદર સમજણ પ્રદાન કરી છે જે મોક્ષમાર્ગે ચાલનારા બધા મહાત્માઓને પ્રગતિ માટે મદદરૂપ થઇ પડે છે. એમાં જગત કલ્યાણ માટેની પ્યોરીટી, મૈત્રી ભાવના, માન કષાય, વણમાગી સલાહ, પ્રતિક્રમણ, નિજદોષ દર્શન અને ચીકણા ઋણાનુબંધમાંથી છૂટવાના પ્રતિક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. 

Read More
success