Close
Picture of પારાયણ ૨૦૦૭ આપ્તવાણી - ૧૧ (ઉત્તરાર્ધ)  ભાગ - ૧-૧૨ પૂજ્ય દીપકભાઈ

પારાયણ ૨૦૦૭ આપ્તવાણી - ૧૧ (ઉત્તરાર્ધ) ભાગ - ૧-૧૨ પૂજ્ય દીપકભાઈ

મેળવો વ્યવસ્થિતની આજ્ઞા પાળવા વ્યવહારમાં ઉપયોગી ચાવીઓ પૂજ્ય દીપકભાઈ પાસેથી આપ્તવાણી - ૧૧ (ઉત્તરાર્ધ) ના પારાયણ દ્વારા!
Availability: In stock
Old price: £6.98
Price: £1.40
:
Description
આપ્તવાણી - ૧૧ (ઉત્તરાર્ધ) (પાના નં ૧ - ૧૯૭) (ભાગ ૧-૧૨) પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ વ્યવસ્થિતની અક્રમ વિજ્ઞાનના આધારે અધ્યાત્મિક  સમજણ પ્રદાન કરે છે. વ્યવહારમાં વ્યવસ્થિતનું જ્ઞાન ફીટ કરવાની ઉપયોગી ચાવીઓ, સંજોગોની સમજણ, અકર્તાની વૈજ્ઞાનિક સમજણ વગેરે આપી, વ્યવસ્થિતના જ્ઞાનનો દુરુપયોગ કરવાના દ્રષ્ટાંતો પૂજ્ય દીપકભાઈ આ પારાયણ દ્વારા સમજાવે છે!