Close
Picture of પારાયણ - ૨૦૦૬ આપ્તવાણી - ૧૦ (ઉત્તરાર્ધ) પારાયણ ભાગ - ૧-૧૫ પૂજ્ય નીરુમા

પારાયણ - ૨૦૦૬ આપ્તવાણી - ૧૦ (ઉત્તરાર્ધ) પારાયણ ભાગ - ૧-૧૫ પૂજ્ય નીરુમા

મેળવો બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વિસ્તૃત સમજણ અને અબુધ, શુદ્ધ ચિત્ત અને નિરહંકાર પદ તરફ પગલું માંડવાની વિશેષ સમજણ પૂજ્ય નીરુમા પાસેથી આપ્તવાણી - ૧૦ (ઉત્તરાર્ધ) પારાયણ દ્વારા!
Availability: In stock
Old price: £8.73
Price: £1.75
:
Description
આપ્તવાણી - ૧૦ (ઉત્તરાર્ધ) (પાના નં ૧-૫૬૯) (ભાગ ૧-૧૫) પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા અંત:કરણના શેષ ભાગો, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વિસ્તૃત સમજણ આપે છે. બુદ્ધિનું સ્વરૂપ, તેના ડખા અને મોક્ષમાર્ગમાં બુદ્ધિની અડચણોથી બહાર નીકળવાના ઉપાયો, બુદ્ધિના આશયો વગેરેનો વિસ્તૃત પરિચય મળે છે. ચિત્તનો સ્વભાવ, ચિત્ત વૃત્તિઓ, ચિત્તનું શુદ્ધિકરણ અને તેના દ્વારા આત્મસાક્ષાત્કાર કરવાની શક્તિઓનો ફોડ પણ પડે છે. અને છેવટે અહંકારનું સ્વરૂપ, અવસ્થાઓ, ભોગવટા, તેના ઉદભવનું વિજ્ઞાન અને નિરહંકારી પદ સુધીના પ્રયાણ વગેરેની અદભુત સમજણ પ્રાપ્ત થાય છે.