Note: Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close
  • Picture of પારાયણ - ૨૦૦૫ આપ્તવાણી - ૯ ભાગ - ૧-૧૮ પૂજ્ય નીરુમા

પારાયણ - ૨૦૦૫ આપ્તવાણી - ૯ ભાગ - ૧-૧૮ પૂજ્ય નીરુમા

મેળવો પ્રકૃતિ ના સરળથી લઈને જટિલ દોષોની ઝીણવટ ભરી સમજણ અને તેમાંથી નીકળવાનો અવસર, પૂજ્ય નીરુમા સાથેના આપ્તવાણી ૯ના પારાયણના ભાગ ૧-૧૮ દ્વારા!

Rs 90.00
Old Price: Rs 180.00

Description

આપ્તવાણી - ૯ (પાના નં ૧-૪૫૫) (ભાગ ૧ - ૧૩ અને ૧૬ - ૧૮)  (પાના નં ૨૪૭ - ૩૫૦) (ભાગ ૧૪ - ૧૫) ના પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા મોક્ષમાર્ગે પ્રગતિમાં બાધક આવતા પ્રકૃતિના દોષો ઉપર વિસ્તૃત સમજણ પાડે છે! પ્રકૃતિના સરળ દોષોથી લઈને અત્યંત જટિલ એવા સર્વ દોષો ઉપર પૂજ્ય દાદાશ્રીએ આપેલી વૈજ્ઞાનિક સમજણનું સુંદર સંકલન આપ્તવાણી ૯ માં થયેલું છે. પ્રકૃતિના દોષોને જોઇને, તેમને ઓળખવાના અને તેમાંથી બહાર નીકળવાના પુરુષાર્થનું પ્રાથમિક પગથીયું અ પારાયણ દ્વારા માંડી શકાય છે. 

Read More
success