Description
મનુષ્ય જીવનનું ઉત્કૃષ્ટ ઘડતર ત્યારે થાય છે જયારે તે માન-અપમાન, નફો-ખોટ, કારકિર્દીની અસમંજમાં અટવાયીને પણ એક સાચા પંથના રાહની શોધમાં હોય છે. જીવનમાં એક સાચા નિર્ણયની પાછળ એક સાચી સમજણ અને એક સાચા માર્ગદર્શનની આવશ્યકતા હોય છે.
તો ચાલો વધુ સમય ન વેડફતા આપણી કથાના ચરિત્ર નાયક "નીલ" પણ આવી જ કેટલીક સમસ્યાઓનો સામનો કરી આગળ વધી રહ્યો છે, એવામાં બને છે એવી ઘટના જે તેના જીવનની દિશા બદલી દે છે, તો વાંચીએ આપણે પણ સુખી જીવન જીવવાની કળા.