Description
આજની યુવા પેઢીમાં અદમ્ય જોશ અને એક પોસિટીવ શક્તિ છે, ફક્ત એમને જરૂર છે તો માત્ર સાચી સમજણની અને એક સચોટ માર્ગદર્શનની. "ધન્ય થયું આ જીવન" એ આજની યુવા પેઢી માટે અત્યંત લાભદાયી દિશાસૂચક નવલિકા છે.
આ અંકમાં સંસારિક જીવનમાં ઉભા થતા મોહ અને સ્વાર્થની સામે સાચું જ્ઞાન કેવી રીતે વાપરવું, એનું સચોટ માર્ગદર્શન આપને પ્રાપ્ત થશે.