Close
Picture of ખેંચવાળી આગ્રહી વાણી - ભાગ-૧ પૂજ્ય દીપકભાઈ

ખેંચવાળી આગ્રહી વાણી - ભાગ-૧ પૂજ્ય દીપકભાઈ

નિહાળો પૂજ્ય દીપકભાઈને, આગ્રહ અને તેને કારણે વાણીમાં આવતા ખેંચના કારણ અને તેના નિવારણ દર્શાવતા. 
Availability: In stock
Old price: $0.73
Price: $0.15
:
Description

આ વિડીઓ સત્સંગમાં પૂજ્ય દીપકભાઈ વાણી વ્યવહારના એક નાનકડા પાસા ઉપર ઝીણવટથી પ્રકાશ પાડે છે. આગ્રહથી યુક્ત ખેંચવાળી વાણી પાછળના સુક્ષ્મ કારણ દર્શાવી, વાણી મારફતે આવતા પરિણામના નિવારણની ચાવીઓ આ સત્સંગ દ્વારા મેળવી શકાય છે.