• INR
Close
  • Picture of 3D TRIMANDIR PUZZLE

3D TRIMANDIR PUZZLE

આ પઝલ ગેમ દ્વારા ત્રિમંદિરના નિર્માણ પાછળનું આધ્યાત્મિક રહસ્ય, અને ત્રિમંદિરની ઓળખાણ ભૂલકાઓને કરાવવામાં આવી છે.

Rs 250.00

Description

પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવના હતી કે, મનુષ્ય ધર્મમાં પ્રગતિ ક્યારે કરી શકે કે જયારે તે નિષ્પક્ષપાતી થાય. માટે તેમની ભાવના પ્રમાણે જૈન, વૈષ્ણવ અને શિવ હિન્દુસ્તાનના ૩ મુખ્ય સંપ્રદાયને એક કરતા નિષ્પક્ષપાતી ત્રિમંદિરની રચના થયેલી છે. તેની એક નાનકડી ઝલક ભૂલકાઓને આ ઉંમરે ગમ્મત સાથે જ્ઞાન મળી રહે, તે માટે ૩D ત્રિમંદિર પઝલની રચના કરી છે. જેનો લાભ લેવા આપ સહુને નમ્ર નિવેદન છે.

Read More
success