‘વ્યસન મુક્તિનો માર્ગ’ આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાભગવાને વ્યસનમાંથી છૂટવાના વિવિધ ઉપાયો અને અનોખી રીત ખુલ્લી કરી છે; જે વ્યસનથી મુક્ત થવા મદદરૂપ થશે.