સંગીત એ ભક્તિ માટેનું બહુ મોટું માધ્યમ છે.બાળકો હોય, યુવાનો હોય કે વડિલો હોય, સંગીત સૌને ગમે. માટે ખાસ બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને, એમની ભક્તિ વધે એ હેતુથી આ જ્ઞાન-ભક્તિના પદોની સી.ડી. જ્ઞાનીની છાયામાં ભાગ-5 છે.
Out Of Stock