Audio CDs

  • Gnanvani

જ્ઞાનવાણી ભાગ - ૩૦ (દાદાશ્રી) MP3

પ્રસ્તુત જ્ઞાનવાણી દ્વારા આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની સ્યાદવાદ વાણીનો અનુભવ મેળવો અને આધ્યાત્મિક પંથે પ્રગતિના વિવિધ સોપાન પ્રાપ્ત કરો.

Rs 20

Description

એક પ્રગટ દીવો પોતાના દિવ્ય પ્રકાશથી અસંખ્ય દીવાઓને ઝળહળતા કરવાની ક્ષમતા ધરાવે છે, તેવી જ રીતે પરમ પૂજ્ય દાદા ભગવાને તેમની દિવ્ય ચેતનવંતી જ્ઞાનવાણી દ્વારા સર્વ મુમુક્ષુઓ મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરી રહ્યા છે. તો સાંભળવાનું ચૂકીએ નહિ, આપણે પણ આ અમૂલ્ય એવી જ્ઞાનવાણીને.

Read More