• INR
Close
  • Picture of પર્યુષણ - ૨૦૦૨ - ભાગ ૧-૧૦ પૂજ્ય નીરુમા

પર્યુષણ - ૨૦૦૨ - ભાગ ૧-૧૦ પૂજ્ય નીરુમા

મેળવો પૂજ્ય નીરુમા દ્વારા જગતકલ્યાણની ભાવના સેવતા તેમજ છૂટવાના કામી એવા મહાત્માઓને પ્રગતિના પંથે આગળ વધારતા પર્યુષણ ૨૦૦૨ ના સત્સંગ!

Rs 250.00
Old Price: Rs 500.00

Description

૨૦૦૨માં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે અભિપ્રાય કેવી રીતે કાઢવો, આપણા જીવનમાં અંતરાય કર્મ શાથી, પોતાની પ્રકૃતિને કેવી રીતે નિહાળવી, પોતાના જીવનમાં સહજતા કેવી રીતે આવે તથા અન્ય વિષયો જેમકે હુ-બાવો-મંગળદાસ, માન-કષાય, મોહ ખવડાવે માર, પ્રશસ્ત રાગ, નિરાલંબની વાટે, છૂટે દેહાધ્યાસ તો,આધીનતા પૂર્ણતા સુધીની,સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તેમજ પ્રતિક્રમણની યથાર્થ સમાજ ની સમાવેશ થાય છે. જે મહાત્માઓને મોક્ષમાર્ગ માટેની પ્રગતિના શિખરોની શ્રેણીઓ  સરળતાથી ચડવા માટે અમુલ્યરૂપ ટેકો પુરો પાડે છે.

Read More
success