Close
Picture of પારાયણ ૨૦૦૮ - નિજદોષ દર્શન,આપ્તવાણી-૬ ભાગ ૧-૧૨ - પૂજ્ય દીપકભાઈ

પારાયણ ૨૦૦૮ - નિજદોષ દર્શન,આપ્તવાણી-૬ ભાગ ૧-૧૨ - પૂજ્ય દીપકભાઈ

મેળવો નવીન અને અલૌકિક દ્રષ્ટિ "નિજદોષ દર્શન થી નિર્દોષ" ગ્રંથના પારાયણ (ભાગ-૧), તેમજ આપ્તવાણી ૬ ના અદભૂત પારાયણ દ્વારા!
Availability: In stock
Old price: £6.98
Price: £4.65
Description

નિજદોષ દર્શન થી નિર્દોષ ગ્રંથ (pg 108-132) ના અદભૂત પારાયણના આ પ્રથમ ભાગમાં પૂજ્ય દીપકભાઈ છૂટવાના કામી માટેની મૂળભૂત ચાવી આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જગતને કઈ રીતે નિર્દોષ જોવું, અને પોતાના દોષો પર કઈ પ્રકારની જાગૃતિ રાખવી તેની અત્યંત ઝીણવટ પૂર્વક છણાવટ કરે છે. તે ઉપરાંત આ વિડીઓ સત્સંગમાં, આપ્તવાણી-૬ (pg 1-136) ના અદ્ભુત પારાયણ ના પ્રથમ ભાગનો પણ સમાવેશ થાય છે.