Audio CDs

  • Gnanvani

જ્ઞાનવાણી ભાગ - ૩૪ (દાદાશ્રી) MP3

જેને મોક્ષપંથે વિચરવાની અદમ્ય ઝંખના છે અને સંસારી દુઃખોથી મુક્ત થઇ મુક્તિના માર્ગે પ્રગતિના સોપાનો ભરતી એવી અદ્ભુત પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીનો અહી લાભ લેવાનો ચૂકશો નહિ.

Rs 20

Description

સ્વયં ક્રિયાકારી એવા અક્રમ વિજ્ઞાનના પ્રણેતા પરમ પૂજ્ય દાદા ભગવાનની દિવ્ય જ્ઞાનવાણી દ્વારા સહુ મુમુક્ષુને લાભદાયી બની રહે એવી મનોકામના દ્વારા અહી જ્ઞાનવાણીનો અંક પ્રસ્તુત કર્યો છે, જેનો આપ સહુને લાભ લેવા વિનંતી છે.

Read More