• GBP
Close

Audio CDs

  • Gnanvani

જ્ઞાનવાણી ભાગ - ૩૨ (દાદાશ્રી) MP3

પ્રસ્તુત જ્ઞાનવાણી દ્વારા આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની વિતરાગી વાણીના અંશો અહી પ્રરૂપિત કર્યા છે. જે મોક્ષાર્થી મુમુક્ષુઓને આધ્યાત્મિક વિજ્ઞાનના અભ્યાસ માટે લાભદાયી પુરવાર થશે.

£0.05

Description

જ્ઞાનીપુરુષ આત્માના ગુણધર્મને જાણે છે ને અનાત્માના યે ગુણધર્મ જાણે છે. આત્મજાગૃતિ સહિતની પરમ પૂજ્ય દાદા ભગવાનની ચેતનવંતી જ્ઞાનવાણી સહુ મહાત્માઓના વ્યવહારિક સાથે સાથે આધ્યાત્મિક સમસ્યાઓનું નિરાકરણ લાવનારી છે, આવી અમૂલ્ય તકનો અવસર ચૂકશો નહિ.

Read More