Description
ક્યારેક ડીઝોનું મોઢું મલકાય છે... તો ક્યારેક પડી જાય છે !! ડીઝોને પણ નથી ખબર કે આવું કેમ થાય છે ?
ચાલો ડીઝો અને તેના sweet ડાયનો ફેમિલી — મમ્મી, પપ્પા, દાદા અને દાદી સાથે આ fun અને interactive adventureમાં જોડાઈએ. જુઓ કેવી રીતે ડીઝો પોતાનો દિવસ પસાર કરે છે અને અંતે “Secret Key” શોધે છે જે true happiness સુધી લઈ જાય છે! 🔑✨
આ હૃદયસ્પર્શી વાર્તા નાના બાળકોને તેમની લાગણીઓ સમજવામાં અને તેમના વર્તનથી બીજા પર શું અસર થાય છે તે શીખવવામાં મદદરૂપ થશે.
📖 તમારી copy આજે જ ઓર્ડર કરો !
તમાર copy આજે જ ઓર્ડર કરો !