Close
Picture of પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત - ભાગ ૮૬-૯૪

પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત - ભાગ ૮૬-૯૪

મેળવો મહાત્માઓની પ્રભાતને ઉજાળતા પૂજ્ય દીપકભાઈ સાથેના સુવર્ણ સત્સંગની અદભૂત ઝાંખી!
Availability: In stock
Old price: €5.50
Price: 2.75
Description

પૂજ્ય દીપકભાઈ સાથે અડાલજમાં નિયમિતપણે યોજાતા એક કલાકના અદભૂત સત્સંગથી મહાત્માઓની પ્રભાત ખરેખર સુવર્ણ જેવી તેજસ્વી અને અમૂલ્ય બની જાય છે. મેળવો આ સત્સંગોની એક નાનકડી ઝાંખી પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ ૮૬ થી ૯૪ દ્વારા.