Close
Picture of પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત - ભાગ ૭૪-૮૫

પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત - ભાગ ૭૪-૮૫

મેળવો મહાત્માઓની પ્રભાતને ઉજાળતા પૂજ્ય દીપકભાઈ સાથેના સુવર્ણ સત્સંગની અદભૂત ઝાંખી!
Availability: In stock
Old price: $8.35
Price: $4.17
Description

પૂજ્ય દીપકભાઈ સાથે અડાલજમાં નિયમિતપણે યોજાતા એક કલાકના અદભૂત સત્સંગથી મહાત્માઓની પ્રભાત ખરેખર સુવર્ણ જેવી તેજસ્વી અને અમૂલ્ય બની જાય છે. મેળવો આ સત્સંગોની એક નાનકડી ઝાંખી પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ ૭૪ થી ૮૫ દ્વારા.