Close
Picture of પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત - ભાગ ૫૮-૭૩

પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત - ભાગ ૫૮-૭૩

મેળવો મહાત્માઓની પ્રભાતને ઉજાળતા પૂજ્ય દીપકભાઈ સાથેના સુવર્ણ સત્સંગની અદભુત ઝાંખી!
Availability: In stock
Old price: €10.29
Price: 2.06
:
Description

પૂજ્ય દીપકભાઈ સાથે અડાલજમાં નિયમિતપણે યોજાતા એક કલાકના અદભુત સત્સંગથી મહાત્માઓની પ્રભાત ખરેખર સુવર્ણ જેવી તેજસ્વી અને અમૂલ્ય બની જાય છે. મેળવો આ સત્સંગોની એક નાનકડી ઝાંકી પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ ૫૮-૭૩ દ્વારા.