Close
Picture of પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ ૧૪ - ૩૨

પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ ૧૪ - ૩૨

મેળવો મહાત્માઓની પ્રભાતને ઉજાળતા પૂજ્ય દીપકભાઈ સાથેના સુવર્ણ સત્સંગની અદભુત ઝાંખી!
Availability: In stock
Old price: €11.61
Price: 6.11
Description

પૂજ્ય દીપકભાઈ સાથે અડાલજમાં નિયમિતપણે યોજાતા એક કલાકના અદભુત સત્સંગથી મહાત્માઓની પ્રભાત ખરેખર સુવર્ણ જેવી તેજસ્વી અને અમૂલ્ય બની જાય છે. મેળવો આ સત્સંગોની એક નાનકડી ઝાંકી પૂજ્ય પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ ૧૪-૩૨ દ્વારા.