Close
Picture of સાસુ - વહુ - વર ભાગ - ૧-૧૦ પૂજ્ય નીરુમા

સાસુ - વહુ - વર ભાગ - ૧-૧૦ પૂજ્ય નીરુમા

સંસાર વ્યવહારના સૌથી જટિલ એવા સાસુ, વહુ અને વરના ત્રિકોણ પર સચોટ વ્યવહારિક ઉકેલ મેળવો પૂજ્ય નીરુમા દ્વારા!
Availability: In stock
Old price: Rs 500
Price: Rs 250
Description
"સાસુ, વહુ, વર ભાગ ૧-૧૦" સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા સૌથી જટિલ સંસાર વ્યવહાર પર પ્રકાશ પાડે છે. સાસુ-વહુ વચ્ચેના વ્યવહારમાં ઉભા થતા કલેશ, મુશ્કેલીઓ, પ્રશ્નો, મુંઝવણો, મતભેદો, ઝગડા વગેરેના મૂળમાં રહેલા કષાયો ની સચોટ સમજણ પાડીને, બંને દ્રષ્ટિકોણથી સ્વીકૃત થાય એવા ઉકેલો આપે છે. આ વિડીયો સત્સંગમાં મહાત્માઓના અનુભવો સંભાળીને એ દ્રઢ થાય છે કે અક્રમ વિજ્ઞાનની પૂજ્ય નીરુમા ની ચાવીઓ વાપરીને સાસુ-વહુ અને વરના ત્રિકોણમાં સર્જાતા દરેક પ્રશ્નોનું કાયમી નિરાવરણ આવી શકે છે!