Close
Picture of રોકે જીવ સ્વચ્છંદ તો - ન્યુ જર્સી સ્પેશિયલ સત્સંગ ભાગ -  ૧-૨-૩ પૂજ્ય નીરુમા

રોકે જીવ સ્વચ્છંદ તો - ન્યુ જર્સી સ્પેશિયલ સત્સંગ ભાગ - ૧-૨-૩ પૂજ્ય નીરુમા

"રોકે જીવ સ્વચ્છંદ તો" સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા મોક્ષમાર્ગના સૌથી મોટા અવરોધક એવા સ્વચ્છંદને સમજાવે છે. એ સાથે ન્યુ જર્સીમાં યોજાયેલા સ્પેશિયલ સત્સંગના ભાગ ૧-૨-૩નો સમાવેશ થાય છે. 
Availability: In stock
Old price: Rs 150
Price: Rs 75
Description
મોક્ષમાર્ગ સ્વચ્છંદ થી રોકાયો છે. પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીમાં આધીનતા તોડવી, પોતાની બુદ્ધિથી ચાલવું, દોષો જોવા અને તેનાથી આગળ આત્મ જાગૃતિને અવગણીને દેહધ્યાસમાં વર્તવું તે સર્વનો સ્વચ્છંદમાં સમાવેશ થાય છે. "જેનો સ્વચ્છંદ રોકાય એનો મોક્ષ થાય." એ દાદાના સુત્રને પૂજ્ય નીરુમા સુંદર રીતે સમજાવે છે. તે સાથે જ આ વિડીયો સત્સંગમાં ન્યુ જર્સી (અમેરિકા)માં યોજાયેલા સ્પેશિયલ સત્સંગોનો સમાવેશ થાય છે.