Close
Picture of પ્રેમ પારાયણ ભાગ ૧-૮ પૂજ્ય દીપકભાઈ

પ્રેમ પારાયણ ભાગ ૧-૮ પૂજ્ય દીપકભાઈ

"જે વધે નહિ, ઘટે નહિ, એનું નામ શુદ્ધ પ્રેમ." સાચા પ્રેમની આ વ્યાખ્યાની યથાર્થ સમજણ મેળવો પૂજ્ય દીપકભાઈ દ્વારા!
Availability: In stock
Old price: €4.92
Price: 2.46
Description

"પ્રેમ" પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ શુદ્ધ પ્રેમ કેળવવા માટે સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ, અપેક્ષાઓનો અભાવ અને રાગ-દ્વેષથી જુદાપણું કઈ રીતે કેળવવા એ સમજાવે છે. જેમાં વધ ઘટ ના થાય એવો સાચો પ્રેમ નિરંતર વહાવીને પ્રેમ-સ્વરૂપ કઈ રીતે થવાય અને કઈ રીતે  નીરુમાની જેમ વાત્સલ્યમૂર્તિ બનાય એ અનેક દ્રષ્ટાંતો દ્વારા પરિચય કરાવે છે.