Close
Picture of પતિ - પત્નીનો દિવ્ય વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય નીરુમા

પતિ - પત્નીનો દિવ્ય વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય નીરુમા

જરૂરથી મેળવો "પતિ પત્ની નો દિવ્ય વ્યવહાર" વિડીયો સત્સંગ, અને પામો લગ્ન જીવનમાં થતા કલેશ, ઝગડા અને મતભેદોનો કાયમી ઉકેલ, પૂજ્ય નીરુમા પાસેથી!
Availability: In stock
Old price: €0.61
Price: 0.31
Description

આ કળીકાળમાં પતિ પત્ની વચ્ચેના દૈનિક વ્યવહારમાં થતા કલેશ, ઝગડા અને મતભેદોને ટાળીને સુંદર જીવેન કેવી રીતે જીવી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન પૂજ્ય નીરુમા આ વિડીઓ સત્સંગ દ્વારા આપે છે. આ માર્ગદર્શન લોકોના જીવનની સરળથી લઈને જટિલ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવનાર છે. જરૂરથી મેળવો "પતિ પત્ની નો દિવ્ય વ્યવહાર" નો સંપૂર્ણ સેટ!