• INR
Close
  • Picture of પર્યુષણ - ૧૯૯૯ - ભાગ ૧-૧૦ પૂજ્ય નીરુમા

પર્યુષણ - ૧૯૯૯ - ભાગ ૧-૧૦ પૂજ્ય નીરુમા

મેળવો વિવિધ વિષયો ઉપર સમજણ પૂજ્ય નીરુમા પાસેથી ૧૯૯૯ માં અમદાવાદ તથા મુંબઇમાં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા!

Rs 50.00
Old Price: Rs 100.00

Description

૧૯૯૯માં અમદાવાદ તથા મુંબઇમાં યોજાયેલ પર્યુષણ પર્વમાના પ્રશ્નોતરી સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે અદીઠ તપ, બુદ્ધિપૂર્વક પાંચ આજ્ઞાનું પાલન , ચારિત્ર મોહ, ચીકણી ફાઇલના પ્રતિક્રમણ, ચિત્ત અને ચિત્તવૃતિઓ, જુદાપણા ની જાગૃતિ, લોભ-લાલચ, મહાત્માઓના રાગ ના પ્રતિક્રમણ, મન કા ચલતા તન ચલે, સંસાર જાગૃતિ -આત્મ જાગૃતિ તથા શુષ્કજ્ઞાન-અનુભવ જ્ઞાન જેવા વિષયો ઉપર સરળ શબ્દોમાં સુંદર સમજણ પ્રદાન કરે છે.

Read More
success