Close
Picture of પારાયણ - ૨૦૦૫ આપ્તવાણી - ૧૨ (પૂર્વાર્ધ) આપ્તવાણી - ૧૨ (ઉત્તરાર્ધ) પારાયણ ભાગ - ૧-૧૨ પૂજ્ય નીરુમા

પારાયણ - ૨૦૦૫ આપ્તવાણી - ૧૨ (પૂર્વાર્ધ) આપ્તવાણી - ૧૨ (ઉત્તરાર્ધ) પારાયણ ભાગ - ૧-૧૨ પૂજ્ય નીરુમા

મેળવો નિશ્ચય અને વ્યવહારમાં મજબુત બનાવી મોક્ષમાર્ગે આગળ પ્રગતિ માટે મહાત્માઓને વિશેષ સમજણ આપ્તવાણી ૧૨ (પૂર્વાર્ધ) અને આપ્તવાણી - ૧૨ (ઉત્તરાર્ધ) પારાયણ દ્વારા. 
Availability: In stock
Old price: £6.39
Price: £3.20
Description

આપ્તવાણી ૧૨ (ઉત્તરાર્ધ) (પાના નં ૧-૩૬૭) (ભાગ ૧-૯) આપ્તવાણી - ૧૨ (પૂર્વાર્ધ) (પાના નં ૨૦૧-૨૭૪) (ભાગ ૧૦-૧૨) પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા આત્મા જાગૃતિ વધારવાના અનેક ઉપાયોની વિસ્તૃત સમજણ પ્રદાન કરે છે. જુદાપણાની જાગૃતિ વધારવા વાતચીતનો તેમજ અન્ય પ્રયોગો, સ્વ-પરની સમજણ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની સમજણ, શુદ્ધ ઉપયોગ, ચરિત્ર મોહ, શુક્લધ્યાન વગેરે ગુઢ વિષયો પર વૈજ્ઞાનિક ફોડ આ પારાયણ દ્વારા પ્રાપ્ત થાય છે.