Close
Picture of પાપ - પુણ્યથી મુક્તિ ભાગ - ૧-૨-૩ પૂજ્ય નીરુમા

પાપ - પુણ્યથી મુક્તિ ભાગ - ૧-૨-૩ પૂજ્ય નીરુમા

પાપ અને પુણ્યની અધ્યાત્મિક સમજણ અને તેમાંથી મુક્ત થવાની ચાવીઓ પૂજ્ય નીરુમા પાસેથી મેળવો "પાપ પુણ્યથી મુક્તિ ભાગ ૧-૨-૩" દ્વારા!
Availability: In stock
Old price: €1.94
Price: 0.39
:
Description

ગત ભાવના પાપ અને પુણ્ય આ ભાવમાં રૂપકમાં આવે છે, ત્યારે કેવા પ્રકારની જાગૃતિ રાખવી અને પાપ પુણ્યથી મુક્ત થઈને મોક્ષમાર્ગે કેવી રીતે આગળ વધવું વગેરેની સમજણ પૂજ્ય નીરુમા પાસેથી આ વિડીયો સત્સંગ દ્વારા મળે છે.