Close
Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ પૈસાનો વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ પૈસાનો વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

પૈસાનો વ્યવહાર કેવી રીતે આદર્શ રીતે કરવો તેની વ્યવહારિક સમજણ મેળવો દ્રષ્ટાંતો સહિત!
Availability: In stock
Old price: Rs 50
Price: Rs 25
Description
લક્ષ્મી કયા કારણોથી આવે છે, કયા કારણોથી જાય છે, અને લક્ષ્મીનો ઉપયોગ કેવા પ્રકારનો હોવો જોઈએ તેના દાદાશ્રીએ દર્શાવેલા અધ્યાત્મિક રહસ્યો સાથે અત્યંત વ્યવહારિક સમજણ આ વિડીયો સત્સંગ દ્વારા પૂજ્ય દીપકભાઈ આપણને આપે છે, જે દરેક વ્યક્તિને જીવનમાં ખુબ ઉપયોગી થઇ નીવડે છે.