Close
Picture of ગુરુ પૂર્ણિમા ૨૦૦૫ - યુ.એસ.એ. - સેન હોસે  ભાગ - ૧-૪ પૂજ્ય નીરુમા

ગુરુ પૂર્ણિમા ૨૦૦૫ - યુ.એસ.એ. - સેન હોસે ભાગ - ૧-૪ પૂજ્ય નીરુમા

જુઓ ૨૦૦૫માં સેન હોસે, યુ.એસ.એ.માં ઉજવાયેલ ગુરુપૂર્ણિમાના સત્સંગ અને માણો વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી સત્સંગ પૂજ્ય નીરુમા સાથે! 
Availability: In stock
Old price: €2.46
Price: 1.23
Description

૨૦૦૫માં સેન હોસે, યુ.એસ.એ. માં ઉજવાયેલ ગુરુપૂર્ણિમાના આ સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા વિવિધ વિષયો પર સુંદર સમજણ આપે છે. તેમાં  અરીસો અને આત્મા, ચિત્ત-વૃતિ વહે નિજભાવમાં, જ્ઞાન જ ચલાવે તેમજ પાશવી આનંદ, આત્માનો આનંદ વગેરેનો સમાવેશ થાય છે. એ સાથેજ દાદાની અદ્દભુત બોધકળાનો પરિચય પણ પ્રસ્તુત સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા પાસેથી પ્રાપ્ત થાય છે.