Close
Picture of ગુરુ પૂર્ણિમા ૨૦૦૦ - હ્યુસ્ટન ભાગ - ૧-૫ પૂજ્ય નીરુમા

ગુરુ પૂર્ણિમા ૨૦૦૦ - હ્યુસ્ટન ભાગ - ૧-૫ પૂજ્ય નીરુમા

મેળવો ૨૦૦૨માં હ્યુસ્ટનમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાનો સત્સંગ, અને મેળવો અનેક વ્યવહારિક ગૂંચવાડાનો ઉકેલ, મોક્ષમાર્ગે પ્રગતિ કરાવનારા સાધનો અને દાદાશ્રીનો નિકટ પરિચય પૂજ્ય નીરુમા પાસેથી!
Availability: In stock
Old price: Rs 250
Price: Rs 125
Description
૨૦૦૨માં હ્યુસ્ટનમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાના પ્રસંગે, પૂજ્ય નીરુમા અનેક વિષયો પર પ્રશ્નોત્તરી સત્સંગ કરે છે. તેમાં શ્રીકૃષ્ણ ભગવાનની સાચી ઓળખ, સંસારના સૌથી જટિલ એવા સાસુ, વહુ અને વરના ત્રિકોણ પર વ્યવહારિક ઉકેલ, ઇરીટેટ થવાના અને દુઃખ દેવાના પ્રસંગોમાં જાગૃતિ, નિર્દોષ દ્રષ્ટિ અને વેરમાંથી નીકળવાની ચાવીઓ તેમજ દાદાશ્રીના જીવનના દિવ્ય પ્રસંગોનું વર્ણન પૂજ્ય નીરુમા પાસેથી આપણને પ્રાપ્ત થાય છે!