• USD
Close

Audio CDs

  • Gnanvani

જ્ઞાનવાણી ભાગ - ૩૩ (દાદાશ્રી) MP3

પરમ પૂજ્ય દાદા ભગવાનની જ્ઞાનવાણી આ સંસારની વ્યવહારિક તેમ જ આધ્યાત્મિક મુંઝવણોનું સમાધાન લાવે એવી સ્વયં ક્રિયાકારી છે. વિતરાગી વાણીનો અમૂલ્ય લહાવો પ્રાપ્ત કરો અને મેળવો આધ્યાત્મિક પ્રગતિના સોપાનો અહી.

$0.07

Description

પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગરૂપી જ્ઞાનવાણીને સાંભળવાની આ એક અનેરી તક છે. તમામ પ્રકારના પ્રશ્નોનું સંતોષકારી નિરાકરણ આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની ચેતનવંતી જ્ઞાનવાણી દ્વારા આ કાળે શક્ય છે. માટે ચૂકશો નહિ આ અમૂલ્ય તક કે જે વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત આધ્યાત્મિક ફોડ પણ પ્રકાશ પાડે છે!

Read More