Close
Picture of જુઓ ચિત્તવૃતિની ચોટને ભાગ-૧પૂજ્ય દીપકભાઈ

જુઓ ચિત્તવૃતિની ચોટને ભાગ-૧પૂજ્ય દીપકભાઈ

મેળવો સત-ચિત-આનંદ ના અનુભવ સુધી લઇ જનાર ચાવીઓ, "જુઓ ચિત્ત વૃત્તિની ચોંટને" સત્સંગ દ્વારા. 
Availability: In stock
Old price: £0.53
Price: £0.27
Description

ચિત્તવૃત્તિ ની ચોંટ કઈ રીતે ચિત્તને અશુભ, અશુદ્ધ બનાવે છે, અને એના જ્ઞાતા દ્રષ્ટા કઈ રીતે રહેવાય, એ પૂજ્ય દીપકભાઈ આ પારાયણ દ્વારા સમજાવે છે. ચિત્તવૃત્તિને બાહ્ય વિષયોમાંથી ઉખેડી આત્મ સન્મુખ બનાવી સત-ચિત-આનંદના અનુભવ સુધી પહોંચવાની પારાશીશી આ વિડીઓ સત્સંગ દ્વારા મળે છે.