• INR
Close
  • Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ પોતાની ભૂલથી છુટકારો ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ પોતાની ભૂલથી છુટકારો ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

પોતાની ભૂલોથી છુટકારો મેળવી છેવટે સંસારના બંધનોથી છુટવાની સમજણ મેળવો પૂજ્ય દીપકભાઈ પાસેથી!

Rs 5.00
Old Price: Rs 10.00

Description

જગતમાં પોતાની ભૂલો જ બંધનનું કારણ છે, એની સમજણ સાથે, આ ભૂલોમાંથી છુટકારો મેળવવાની ઉપયોગી ચાવીઓ પૂજ્ય દીપકભાઈ પાસેથી પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા મળે છે. ભૂલોને ધોઈ નાખવાનું  પ્રતિક્રમણનું અમોઘ શાસ્ત્ર, અને ફરી ભૂલ થતી અટકાવવા પ્રત્યાખ્યાનના ઉપાયો પણ વ્યવહારિક દ્રષ્ટાંતો સાહિત મેળવી શકાય છે. 

Read More
success