• INR
Close

Kids

  • Picture of થીક એન્ડ થીન બોર્ડ ગેમ

થીક એન્ડ થીન બોર્ડ ગેમ

જૂની સાપ-સીડીની રમત કરતા જરા અલગ રમત મેળવો! માનો જંગલની સવારી જેમાં થીક (જાડા) હાથી અને થીન (પાતળા) જિરાફ તમને પર્વતની ટોચ ઉપર પડેલા સુવર્ણ કપ મેળવવામાં મદદ કરશે!

Rs 40.00

Description

"થીક એન્ડ થીન" ગેમમાં બાળકો માની શકે છે, જંગલની સવારી, હાથી અને જિરાફ સાથે. રમતમાં પર્વતની તળેટીથી ઉપર ટોચ સુધુ પહોંચવાના રસ્તામાં અનેક અંતરાયો આવશે, જેને પાર કરીને ગોલ્ડન કપ મેળવવું એ દરેક પ્લેયરનો ધ્યેય હશે. દરેક કદમ પર બાળકોને એક કાર્ડ ખેંચીને વિવેક બુદ્ધિ વાપરીને સાચો વિકલ્પ પસંદ કરવાનો હશે. આમ રમતા રમતા બાળકોને ગેમમાં દરેક કદમ પર ઉપયોગી સંદેશો મળે છે જે રોજીંદા જીવનના વિકલ્પોમાં તેમજ ઉતર-ચડાવમાં પણ ઉપયોગી બની રહે છે.

સામગ્રી: ૧૮ કાર્ડ્સ, ૪ ઘોડા, ૧ પાસો, ૧ રમતનું બોઅર્દ, ૧ નિયમોની યાદી.

Read More
success