Description
ટેલ્સ ઓફ ઓરીગ્સ - પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની જીવન ઉપયોગી એવી અગત્યની ચાવીઓને બાળકોને સમજાય એવી સાદી અને સરળ ભાષામાં રજુ કરી છે. બાળકોને નાનપણથી જે સંસ્કારો પ્રાપ્ત થાય છે, તે તેના જીવનમાં પાયાનો વિકાસ ગણાય છે. તો ચૂકશો નહિ આ અમૂલ્ય તક...