Out Of Stock
બાળવાર્તામાં જીવનમાં વિકાસ માટેની અગત્યની ચાવી બાળકોને સમજાય એવી ભાષામાં રજુ કરવામાં આવી છે. આ અંક દ્વારા બાળકોને ઉપયોગી એવા જીવનના નૈતિક મૂલ્યોની સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે.
આજના ભૂલકાઓમાં અદમ્ય જોશ અને એક પોઝીટીવ શક્તિ છે, ફક્ત એમને જરૂર છે તો માત્ર સાચી સમજણની. બાળવાર્તામાં જીવનમાં વિકાસ માટેની અગત્યની ચાવી બાળકોને સમજાય એવી ભાષામાં રજુ કરવામાં આવી છે. આ અંક દ્વારા બાળકોને ઉપયોગી એવા જીવનના નૈતિક મુલ્યોની સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે.